Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય
વન + ઔષધિ = વનોષધી
સદા + એવ = સદૈવ
મહા + ઋષિ = મહાઋષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1936ની ગાંધીજીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી બની હતી ?

શાળાકીય શિક્ષણ યોજના
પ્રૌઢ કેળવણી યોજના
વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના
વર્ધા શિક્ષણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જળસુવિધાઓ માટે વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંત્રગત નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ___ ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે.

30
50
60
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કઈ સમિતિએ મતદારની ઉંમર 18 વર્ષ કરવાની ભલામણ કરી હતી ?

રાજેન્દ્ર સચ્ચર સમિતિ
તારકુંડે સિમિતિ
શ્યામલાલ શકધર સમિતિ
બી.જી. ખેર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે ?

બિહાર
પંજાબ
પશ્ચિમ બંગાળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP