GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું
પ્રજાનું કલ્યાણ કરવાનું
વહીવટદારોનું કલ્યાણ કરવાનું
કર્મચારીઓનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

મૂંડકોપનિષદ
ઋગ્વેદ
સામવેદ
કઠોરોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આદિજાતિ વિસ્તારોમાં બી.પી. એલ. આદિજાતિ કુટુંબોની આવક વધારવાના હેતુસર સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ “આદિજાતિ મહિલા પશુપાલક માટેની વિશિષ્ટ યોજના" કુલ કેટલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવે છે ?

સત્તર
ચૌદ
બાર
સાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP