Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Don't ___ your time, otherwise you can't progress in life. lose start spoil waste lose start spoil waste ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કોઈ પૂર્ણધન સંખ્યાના એકમનો અંક 4 હોય, તો તેના ધનમૂળના એકમનો અંક ___ હોય. 8 4 6 2 8 4 6 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા’ માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? એમીટર બેરોમીટર ગેલ્વેનો મીટર ડાયનેમો મીટર એમીટર બેરોમીટર ગેલ્વેનો મીટર ડાયનેમો મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહ્યાં છે ? ઝવેરચંદ મેઘાણી ફાધર વાલેસ વલ્લભભાઈ પટેલ કાકા કાલેલકર ઝવેરચંદ મેઘાણી ફાધર વાલેસ વલ્લભભાઈ પટેલ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District વર્તુળના કેન્દ્ર આગળ બનતા બધા ખૂણાઓનાં માપનો સરવાળો ___ થાય છે. 90° 360° 180° 45° 90° 360° 180° 45° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જુમો ભિસ્તી’ વાર્તમાં પાડાનું નામ શું હતું ? ભૂરો જુમો રેણુ વેણુ ભૂરો જુમો રેણુ વેણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP