વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
અવકાશ વિભાગ (DoS) નીચેના પૈકી કોની દેખરેખ હેઠળ (સત્તા નીચે) આવે છે.

કેન્દ્રિય વિજ્ઞાન મંત્રાલય.
તે એક સ્વાયત્ત સંસ્થા છે.
કેન્દ્રિય માહિતી પ્રસારણ મંત્રાલય.
પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના વિધાનોનો અભ્યાસ કરીને એ લાક્ષણિકતાઓ ધરાવતા વિશેષજ્ઞની ખરી ઓળખ કરો.
i.) તેઓ માળવાના વિક્રમાદિત્યના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા.
ii.) તેમણે "પંચસિદ્ધાંતિકા" નામનો ખગોળશાસ્ત્રનો ખૂબ અગત્યનો ગ્રંથ લખ્યો હતો.
iii.) તેઓ ભૂકંપની આગાહી કરી શકતા હતા તેમજ ભૂમિગત જળનો ખ્યાલ પણ મેળવી શકતા હતા.

બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ
વરાહમિહિર
મહાવીરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઉપગ્રહ છોડવા માટેના લોન્ચ વ્હિકલમાં Scarmjet ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે. તેનું પુરૂ નામ નીચે પૈકી કયું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
Supersonic Combusting Ramjet
Subsonic Combusting Ramjet
Subsonic Computer-based Ramjet

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"ઓપરેશન શક્તિ" - ન્યૂક્લિયર વેપન પ્રોગ્રામ વખતે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા ?

શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી પી.વી. નરસિંહરાવ
શ્રી આઈ.કે. ગુજરાલ
શ્રી એચ.ડી. દેવગોવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યોગ્ય જોડકા જોડો
શાસ્ત્ર
a) કામસૂત્ર
b) પ્રજનન શાસ્ત્ર
c) કાલગણના
d) વૃક્ષ આયુર્વેદ
કર્તા
1. વાત્સ્યાયન
2. ભારદ્વાજ
3. ચક્રપાણિદત્ત
4. બ્રાભ્રવ્ય પાંચાલ
5. શકમૂનિ

(a-1) (b-4) (c-5) (d-2)
(a-1) (b-3) (c-2) (d-4)
(a-1) (b-4) (c-3) (d-5)
(a-1) (b-4) (c-3) (d-4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સંયુક્ત સૈન્ય અભ્યાસ -અભ્યાસ ઈકુવેરિનનું આયોજન ડિસેમ્બર-16 માં થયેલ તેમાં કયા દેશો સામેલ હતા ?

ભારત અને માલદીવ
ભારત અને બ્રિટન
પાકિસ્તાન અને ચીન
પાકિસ્તાન અને માલદીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP