કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT)એ વર્ષ 2021ને ___વર્ષ તરીકે માન્યતા આપી.

ઈન્ટેલિજન્સ
પ્રમોશન
ઉધોગ
યુનિકોર્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરના અંડર બ્રિજનું નામ જનરલ બિપિન રાવતના નામ પર રાખવામાં આવ્યું ?

અમદાવાદ
રાજકોટ
વડોદરા
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરયો છે ?

સવજીભાઈ ધોળકિયા
આપેલ તમામ
ગામિત રમિલાબેન
જયંતકુમાર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા પેંચ ટાઈગર રિઝર્વમાં કોલરવાલી વાઘણનું મૃત્યુ થયું ?

છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
રાષ્ટ્રીય મતદાતા દિવસ (Nntional Voter's Day) ક્યારે મનાવાય છે ?

25 જાન્યુઆરી
22 જાન્યુઆરી
23 જાન્યુઆરી
24 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP