કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશો વચ્ચે સૈન્ય યુદ્ધાભ્યાસ દુસ્તલિક (Dustlik)ની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? ભારત - ફ્રાન્સ ભારત - ઉજબેકિસ્તાન ભારત - સાઉદી અરેબિયા ભારત - બાંગ્લાદેશ ભારત - ફ્રાન્સ ભારત - ઉજબેકિસ્તાન ભારત - સાઉદી અરેબિયા ભારત - બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? કાનપુર ગોરખપુર પ્રયાગરાજ અયોધ્યા કાનપુર ગોરખપુર પ્રયાગરાજ અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલ લૉન્ચ કર્યું છે? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પેટ્રોલિયમ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પેટ્રોલિયમ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ? સુલતાનપુર સોનભદ્ર સિદ્ધાર્થનગર સંત કબીરનગર સુલતાનપુર સોનભદ્ર સિદ્ધાર્થનગર સંત કબીરનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2020માં ભારતનો ટોચનો વ્યાપાર ભાગીદાર દેશ કયો રહ્યો ? અમેરિકા જાપાન ચીન ઇંગ્લેન્ડ અમેરિકા જાપાન ચીન ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) આંતરરાષ્ટ્રીય ખુશહાલી દિવસ (International Day of Happiness) કયા દિવસે મનાવાય છે ? 18 માર્ચ 20 માર્ચ 25 માર્ચ 22 માર્ચ 18 માર્ચ 20 માર્ચ 25 માર્ચ 22 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP