કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારતમાં પ્રથમવાર ફોર્મુલા E (Formula E) ઈલેક્ટ્રિક કાર રેસનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ?

જયપુર
લખનૌ
મુંબઈ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં જાહેર થયેલ કેન્દ્રીય બજેટ 2023-24 અનુસાર, ભારતનું અર્થતંત્ર વિશ્વમાં કેટલામું સૌથી મોટું અર્થતંત્ર છે ?

5મું
4થું
7મું
8મું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP