GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નીચે આપેલ શ્રેણીમાં E ની સાથે કઈ સંખ્યા આવશે ?P7, H4, O6, N6, E___ 11 5 8 3 11 5 8 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Your ___ service is ___ for the flood victims. many, few few, few little, few little, much many, few few, few little, few little, much ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 We ___ songs after they ___ the venue. sung, left sing, leaves sang, left sang, had left sung, left sing, leaves sang, left sang, had left ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 પ્રમાણ્ય વિતરણ માટે વિષમતાંક (Coefficient of skewness) અને ઘંટાકારતાંક (Coefficient of kurtosis)ના મૂલ્યો કેટલા હોય છે ? 0 અને 3 3 અને 0 0 અને -3 0 અને 0 0 અને 3 3 અને 0 0 અને -3 0 અને 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 અલંકાર જણાવો : વતન જાણે માનો ખોળો લાગતો હતો. રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ? કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન શિશુપાલ વધ અને નૈષેધ ચરિત નૈષેધ ચરિત અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને કથા સરિત સાગર કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન શિશુપાલ વધ અને નૈષેધ ચરિત નૈષેધ ચરિત અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને કથા સરિત સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP