Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો EARTHQUAKE ને MOGPENJOSM લખાય તો EQUATE ને કેવી રીતે લખાય ? MENOMP MNJOPM NJOGPM MENOPM MENOMP MNJOPM NJOGPM MENOPM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે ? પ્રકરણ – 13એ પ્રકરણ – 11એ પ્રકરણ – 7એ પ્રકરણ – 9એ પ્રકરણ – 13એ પ્રકરણ – 11એ પ્રકરણ – 7એ પ્રકરણ – 9એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુપ્રિમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ? વિશાખા જજમેન્ટ શાહબાનો જજમેન્ટ સુહાના જજમેન્ટ રેહાના જજમેન્ટ વિશાખા જજમેન્ટ શાહબાનો જજમેન્ટ સુહાના જજમેન્ટ રેહાના જજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કેદારનાથ ક્યાં આવેલું છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ નેપાળ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ નેપાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A અને B ભાઈઓ છે. C એ A નો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે ? પૌત્રી પૌત્ર જમાઈ ભત્રીજા પૌત્રી પૌત્ર જમાઈ ભત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો EXAM ને DWZL અને COPYને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય ? OZGD OZFC OZFD OZGA OZGD OZFC OZFD OZGA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP