GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા દર માસે કયુ સામયિક પ્રસિધ્ધ કરવામાં આવે છે ?

સહકાર મંચ
સહકાર વીણા
ગ્રામ સ્વરાજ
સહકાર વિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
સહકારી સંસ્થાના કર્મચારીઓનો પગાર કોણ નક્કી કરે છે ?

રાજ્યસરકાર
રજિસ્ટ્રાર
પગાર પંચ
વ્યવસ્થાપક સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
પ્રત્યેક સહકારી મંડળી તેનું નાણાકીય વર્ષ પૂરું થયા બાદ શું બોલાવે છે ?

ગ્રામસભા
સભાસદ બેઠક
સમિતિ બેઠક
વાર્ષિક સાધારણ સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP