Talati Practice MCQ Part - 4 Excelમાં કેટલા ટકા ઝૂમ થઈ શકે છે ? 1200% 500% 800% 400% 1200% 500% 800% 400% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઓસમનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જૂનાગઢ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘જેલી ફિશ’ શાની જાત છે ? કાચબા કીડી માછલી મચ્છર કાચબા કીડી માછલી મચ્છર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ – છંદ જણાવો. હરિગીત ઝુલણા સવૈયો દોહરો હરિગીત ઝુલણા સવૈયો દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ? ખિલાફ અસહકાર આંદોલન ખેડા ચંપારણ ખિલાફ અસહકાર આંદોલન ખેડા ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતમાં છેલ્લો હિંદુ રાજા કોણ હતો ? કર્ણદેવ વાઘેલા વિસલદેવ કુમારપાળ કર્ણદેવ સોલંકી કર્ણદેવ વાઘેલા વિસલદેવ કુમારપાળ કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP