કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ક્યા રાજયની આંતરરાષ્ટ્રીય સરહદે પ્રથમ મહિલા ઊંટ સવારી સ્કોડ તહેનાત કરશે ?

આપેલ બંને
રાજસ્થાન
ગુજરાત
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ભારતનું પ્રથમ ડુંગોંગ કન્ઝર્વેશન રિઝર્વે ક્યા રાજ્યમાં સ્થિત છે ?

મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
કેરળ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા સ્થળે પર્યાવરણ મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું ?

એકતાનગર (કેવડિયા)
ગાંધીનગર
રાજકોટ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP