કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યયે Family ID પોર્ટલ લૉન્ચ કર્યું ? કેરળ ઉત્તર પ્રદેશ તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ ઉત્તર પ્રદેશ તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં અટલ ભૂજલ યોજના ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે, તેની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2017 2015 2021 2019 2017 2015 2021 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વર્ષ 2022માં ક્યો દેશ ડિજિટલ પેમેન્ટ્સમાં વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવ્યો ? ચીન અમેરિકા જાપાન ભારત ચીન અમેરિકા જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે વિશેષ કાર્યક્રમ 'ઓશન રિંગ ઓફ યોગા'નું આયોજન કર્યું હતું ? ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આયુષ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આયુષ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં હિમાચલ પ્રદેશે ક્યા જિલ્લામાં સ્ટેટ ઓફ ધ આર્ટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથે સમજૂતી કરી ? કુલ્લુ બિલાસપુર ચંબા કાંગરા કુલ્લુ બિલાસપુર ચંબા કાંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘રિંગસાઈડ’ પુસ્તકના લેખક કોણ છે ? આર.કે.નારાયણ વિક્રમ શેઠ ડૉ.વિજય દર્ડા સલમાન રશ્દી આર.કે.નારાયણ વિક્રમ શેઠ ડૉ.વિજય દર્ડા સલમાન રશ્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP