સામાન્ય જ્ઞાન (GK)
ન્યુ ડેવલોપમેન્ટ બેન્કનું વડુમથક ક્યા આવેલું છે ?

ટોક્યો, જાપાન
નવી દિલ્હી, ભારત
ઢાકા, બાંગ્લાદેશ
શાંઘાઈ, ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરબીમાં ટેલિફોનિક સંદેશા વ્યવહારની શરૂઆત કોણે કરાવી હતી ?

કાન્યાજી રાવજી
જાયાજી રાવજી
લખધીરજી રાવજી
વાઘજી રાવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP