કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં FAO દ્વારા 'State of world's Forest Report' બહાર પાડવામાં આવ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ રિપોર્ટ અનુસાર વનનાબૂદીને કારણે 1990 અને 2020ની વચ્ચે 420 મિલિયન હેક્ટર (Mha) જંગલો નષ્ટ થયા છે.
2. આ રિપોર્ટ અનુસાર 250 ઉભરતા ચેપી રોગમાંથી 15% જંગલો સાથે સંકળાયેલા છે.
3. આ રિપોર્ટ અનુસાર વસતીના કદ અને સમૃધ્ધિમાં વધારો થવાને કારણે તમામ કુદરતી સંસાધનોનો સંયુક્ત વાર્ષિક વૈશ્વિક વપરાશ 2017માં 92 અબજ ટનથી વધીને 2060માં 190 અબજ ટન થવાની ધારણા છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1,2 અને 3
ફક્ત 3
ફક્ત 1 અને 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ ‘ભારત ડ્રોન મહોત્સવ 2022'નું ઉદ્ઘાટન કર્યુ હતું ?

ચેન્નાઈ
અમદાવાદ
નવી દિલ્હી
લખનૌ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વિદેશ મંત્રાલયે પૃષ્ટિ કરી છે કે ચીન 'પેંગોંગ ત્સો’ તળાવ પર બીજો પુલ બનાવી રહ્યું છે. આ પેંગોંગ ત્સો તળાવ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

ભારત અને ચીન પાસે પેંગોંગ ત્સો સરોવરનો અનુક્રમે લગભગ એક તૃતીયાંશ અને બે તૃતીયાંશ હિસ્સો છે.
પેંગોંગ ત્સો એ 135 કિ.મી લાંબુ લેન્ડલોક સરોવર છે.
આપેલ તમામ
પેંગોગ ત્સોનો પૂર્વ છેડો તિબેટમાં આવેલો છે. તે વિશ્વના સૌથી ઊંચા તળાવોમાંનું એક છે. જેનું પાણી ખારું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે યાદ કરવાની ઘોષણા કરી. તે દિવસ ___ ની યાદમાં મનાવવામાં આવશે.

10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા
ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં
ગુરુ અર્જુનદેવની યાદમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ‘ઈથેનોલ નેટવર્ક અગેઈન્સ્ટ ફૂડ ક્રાઈસિસ’ (GNAFC) દ્વારા ‘ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસ 2022’ નામનો વાર્ષિક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે વર્ષ 2020ની તુલનામાં 2021માં 40 મિલિયનથી વધુ લોકોએ કટોકટીના સ્તરે અથવા વધુ ખરાબ ખાધ અસુરક્ષાનો અનુભવ કર્યો છે.
2. આ રિપોર્ટ અનુસાર ઈથોપિયા, દક્ષિણ મેડાગાસ્કર, દક્ષિણ સુદાન અને યમનમાં અડધા મિલિયનથી વધુ ખરાબ ખાદ્ય અસુરક્ષાથી પીડાય છે.
3. આ રિપોર્ટ અનુસાર ભારતમાં 3.5 મિલિયન લોકોએ અત્યંત ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કર્યો છે.
4. 53 દેશો અથવા પ્રદેશોમાં 193 મિલિયનથી વધુ લોકોએ 2021માં કટોકટી અથવા તીવ્ર ખાધ અસુરક્ષાના ખરાબ સ્તરનો અનુભવ કર્યો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP