કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
FIFA વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલર સામી ખેદિરાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી નિવૃત્તિ જાહેર કરી છે, તેણે કયા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું ?

પોર્ટુગલ
જર્મની
અમેરિકા
સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં સક્રિય જ્વાળામુખી માઉન્ટ સિનાબંગમાં વિસ્ફોટ થયો છે. આ માઉન્ટ સિનાબંગ કયા દેશમાં આવેલો છે ?

ઈન્ડોનેશિયા
વેનેઝુએલા
મલેશિયા
ક્યુબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તેની દેખરેખ રાખવા માટે મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના શરૂ કરી છે?

ઉત્તરાખંડ
રાજસ્થાન
દિલ્હી
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP