કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘સક્ષમ’ શું છે ?

ભારતીય નૈસેનાનું જહાજ
ભારતીય નૌસેનાની સબમરીન
ભારતીય તટરક્ષક દળનું ઓફશોર પેટ્રોલ વેસેલ
ભારતીય નૌસેનાની પરમાણુ સક્ષમ સબમરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે બાળકો માટે બાળ બજેટ (Child Budget) રજૂ કર્યું ?

મધ્યપ્રદેશ
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજયે જમીન રેકોર્ડ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવા માટે દિશાંક એપ લોન્ચ કરી ?

ગોવા
તમિલનાડુ
કેરળ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP