કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) FIFA દ્વારા જારી વર્લ્ડ મેન્સ ફૂટબૉલ રેન્કિંગ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 65 100 70 81 65 100 70 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કામેશ્વરરાય કોદાવતી રવિસિંહ દુહાન ઉમા મહેતા હર્ષિતા ભાર્ગવ કામેશ્વરરાય કોદાવતી રવિસિંહ દુહાન ઉમા મહેતા હર્ષિતા ભાર્ગવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત ઓપરેશન સધર્ન રેડીનેસ 2023માં INS સુનૈના જહાજે ભાગ લીધો હતો ? બાંગ્લાદેશ સેશેલ્સ ભારત શ્રીલંકા બાંગ્લાદેશ સેશેલ્સ ભારત શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાયું ? અમરાવતી કવરત્તી જયપુર પોર્ટબ્લેર અમરાવતી કવરત્તી જયપુર પોર્ટબ્લેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લવાસા હિલ સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક મહારાષ્ટ્ર ગોવા કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 100 67 34 84 100 67 34 84 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP