કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'FIFA' નું મુખ્યમથક કયા દેશમાં આવેલું છે ? આયર્લેન્ડ જર્મની સ્વીઝરલેન્ડ ફ્રાંસ આયર્લેન્ડ જર્મની સ્વીઝરલેન્ડ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીએ XP100 તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ લૉન્ચ કર્યું ? હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત માટે SDG ઈન્વેસ્ટર મેપ તાજેતરમાં કોના દ્વારા શરૂ કરાયો ? UNESCO અને ઇન્વેસ્ટ ઇન્ડિયા ઈન્વેસ્ટ ઇન્ડિયા અને UNGA UNDP અને ઈન્વેસ્ટ ઇન્ડિયા UNDP અને UNESCO UNESCO અને ઇન્વેસ્ટ ઇન્ડિયા ઈન્વેસ્ટ ઇન્ડિયા અને UNGA UNDP અને ઈન્વેસ્ટ ઇન્ડિયા UNDP અને UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતના કયા તળાવમાંથી 200 વર્ષનો 70 કિલોનો કાચબો મળી આવ્યો ? સુરસાગર સરોવર, વડોદરા ચંડોળા તળાવ, અમદાવાદ લાખોટા તળાવ, જામનગર શર્મિષ્ઠા તળાવ, વડનગર સુરસાગર સરોવર, વડોદરા ચંડોળા તળાવ, અમદાવાદ લાખોટા તળાવ, જામનગર શર્મિષ્ઠા તળાવ, વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રિટિશ ભારતમાં બેરોજગારીના કારણોના અભ્યાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ? બટલર સમિતિ મેકોલે સમિતિ સપ્રુ સમિતિ માલવિયા સમિતિ બટલર સમિતિ મેકોલે સમિતિ સપ્રુ સમિતિ માલવિયા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારે સોવેરેન ગોલ્ડ બોન્ડ જારી કરવાનો નિર્ણય કર્યો તે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આ બોન્ડ ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય જારી કરશે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2020થી માર્ચ 2021સુધી 6 શ્રેણીઓમાં જારી કરવામાં આવશે. આ બોન્ડ અંતર્ગત લઘુતમ સ્વીકાર્ય રોકાણ 1 ગ્રામ સોનું હશે. આ બોન્ડની મુદત 8 વર્ષની રહેશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય જારી કરશે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2020થી માર્ચ 2021સુધી 6 શ્રેણીઓમાં જારી કરવામાં આવશે. આ બોન્ડ અંતર્ગત લઘુતમ સ્વીકાર્ય રોકાણ 1 ગ્રામ સોનું હશે. આ બોન્ડની મુદત 8 વર્ષની રહેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP