સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
FIFO અથવા ભારિત સરેરાશ પડતર મુજબ મૂલ્યાંકન શક્ય ક્યારે બની શકે ?

ખાસ ઓળખી શકાય તેવી પદ્ધતિનો અભાવ હોય ત્યારે
રૂપાંતરિત પડતર ન હોય તો
પ્રમાણ પડતર પદ્ધતિની શક્ય ન હોય તો
છૂટક વેપાર પદ્ધતિ શક્ય ન હોય તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
NRV એટલે શું ?

નોન રેવન્યુ વેલ્યુ
ચોખ્ખું મહેસુલી મૂલ્ય
નીલ રેવન્યુ વેલ્યુ
ચોખ્ખું ઉપજવાપાત્ર મૂલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નો કલેઈમ બોનસ (પ્રિમિયમમાં ઘટાડા રૂપે બોનસ) કાચા સરવૈયાની બાકી તરીકે આપેલું હોય તો તેની અસર ___

મહેસુલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવાશે
પ્રીમિયમમાં ઉમેરાશે
દાવાની રકમમાં ઉમેરાશે
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયા વડે જાણી શકાતી નથી ?

ખાતામાં બેવડી રકમથી ખતવણી
સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ)
ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ
ખોટી રકમની ખતવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP