કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FIH પુરુષ હૉકી વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમના કેપ્ટન કોણ હશે ? રૂપિન્દરપાલ સિંહ પી.આર.શ્રીજેશ હરમનપ્રીતસિંહ અમિત રોહિદાસ રૂપિન્દરપાલ સિંહ પી.આર.શ્રીજેશ હરમનપ્રીતસિંહ અમિત રોહિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતનું પહેલું અને વિશ્વનું બીજુ ઈન્ફેન્ટ્રી મ્યુઝિયમ ક્યા સ્થળે સ્થપાયું ? ભોપાલ મુંબઈ ઈન્દોર નાગપુર ભોપાલ મુંબઈ ઈન્દોર નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વીર બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 25 ડિસેમ્બર 27 ડિસેમ્બર 26 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 27 ડિસેમ્બર 26 ડિસેમ્બર 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કઈ કંપની FIH ઓડિશા હૉકી પુરુષ વર્લ્ડકપ 2023ની સત્તાવાર ભાગીદાર બની ? અદાણી એન્ટરપ્રાઈઝ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ TCS તાતા સ્ટીલ અદાણી એન્ટરપ્રાઈઝ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ TCS તાતા સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2023 ક્યા શહેરમાં યોજાશે ? ભુવનેશ્વર નવી દિલ્હી મુંબઈ જોધપુર ભુવનેશ્વર નવી દિલ્હી મુંબઈ જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘હોર્નબિલ ફેસ્ટિવલ’ ક્યા રાજ્યનો મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે ? મિઝોરમ ગોવા નાગાલેન્ડ મેઘાલય મિઝોરમ ગોવા નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP