GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
તું શું કરી શકે ?

બધું જ કરી શકાય તારાથી
તારાથી શું કરાઈ શકે ?
તારાથી બધું કરી શકાશે
તારાથી શું કરી શકાય ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
કોઈ પણ તહેવાર પહેલાં ભાવમાં થતો વધારો એ ___ નું ઉદાહરણ છે.

મોસમી અસર
ચક્રીય અસર
દીર્ઘકાલીન અસર
અનિયમિત અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

કલ્યાણજી મહેતા
બળવંતરાય ઠાકોર
કુંદનલાલ ધોળકીયા
માનસિંહજી રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
હર્લિનને બોલવું ગમતું નથી.

વર્તમાનકૃદંત
સામાન્ય કૃદંત
ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP