GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :Nobody will help you but ___ I my me none I my me none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ફાનસનો ગોળો ચિમની ફોટો ગોટો કાચઘર ચિમની ફોટો ગોટો કાચઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 3 મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવાળા શંકુ આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઇશે ? ( π = 3.14) 63.5 62.5 62.8 60.5 63.5 62.5 62.8 60.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સૂકા કોષમાં વીજધ્રુવ તરીકે શું વપરાય છે ? લેડ ઝિંક પ્લેટિનમ કાર્બન (ગ્રેફાઇટ) લેડ ઝિંક પ્લેટિનમ કાર્બન (ગ્રેફાઇટ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે. સરળ પાદચ્છિક નિદર્શ ગુચ્છ નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ સ્તરિત નિદર્શ સરળ પાદચ્છિક નિદર્શ ગુચ્છ નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ સ્તરિત નિદર્શ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? અમરેલી જુનાગઢ પંચમહાલ પાટણ અમરેલી જુનાગઢ પંચમહાલ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP