GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) સુરસિંહજી ગોહિલ
(b) બાલાશંકર કંથારિયા
(c) રામનારાયણ પાઠક
(d) જમનાશંકર બૂચ
1. કલાપી
2. દ્વિરેફ
3. લલિત
4. કલાન્ત

a-1, b-3. d-2, c-4
d-4, c-2. b-1, a-3
b-2, c-4, a-3, d-1
c-2, a-1. d-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે.

10
2
6
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ બંધારણની કઈ કલમની જોગવાઈ હેઠળ ‘‘ગ્રામ’’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલ છે ?

કલમ - 243(જ)
ક્લમ - 244(જ)
ક્લમ - 243(ઝ)
કલમ - 245(જ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP