Talati Practice MCQ Part - 8
ખરીફ પાકની લણણી ક્યા માસ દરમિયાન કરવામાં આવે છે ?

સપ્ટેમ્બર-ઓક્ટોબર
માર્ચ-એપ્રિલ
જૂન-જુલાઈ
ઓક્ટોબર-ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ રૂડો.

ઉપમા
સજીવારોપણ
અંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ?

2002-07
2000-05
1995-2000
1993-98

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP