GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ડિવિડન્ડ સામાન્ય રીતે ___ પર ચૂકવવામાં આવે છે.

ભરપાઈ થયેલ મૂડી
બહાર પાડેલી મૂડી
મંગાવેલી મૂડી
અનામત મૂડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નાણાકીય વર્ષના અંતે, દેવાદારો રૂ. 1,00,000 અને ઘાલખાધ અનામત ખાતું રૂ. 7,000 છે. દેવાદારો પાસેથી મળવાપાત્ર રમનું અંદાજી ચોખ્ખું વાસ્તવિક મૂલ્ય શું છે ?

રૂ. 1,07,000
રૂ. 1,00,000
રૂ. 93,000
રૂ. 7,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિદર્શન વિતરણના પ્રમાણિત વિચલનને ___ કહે છે.

બિનનિદર્શન ભૂલ
મૂળ સરેરાશ વર્ગ
સરેરાશ વર્ગ ભૂલ
પ્રમાણિત દોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે.

6
2
10
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP