કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં આયોજિત ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન (FIPIC)માં ભાગ લીધો ? ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જાપાન પાપુઆ ન્યૂ ગિની ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જાપાન પાપુઆ ન્યૂ ગિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) હેરિટેજ ફાઉન્ડેશનના 29મા આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 130મો 131મો 129મો 128મો 130મો 131મો 129મો 128મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે મનાવાય છે ? 18 મે 8 મે 9 મે 7 મે 18 મે 8 મે 9 મે 7 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સ્વદેશી મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્ર કાયમી મંચ (United Nations Permanent Forum on Indigenous Issues - UNPFII)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 2008 વર્ષ 2000 વર્ષ 2005 વર્ષ 2010 વર્ષ 2008 વર્ષ 2000 વર્ષ 2005 વર્ષ 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન ધ્વસ્ત’ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? CRPF CBI NIA INTERPOL CRPF CBI NIA INTERPOL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત સરકાર દ્વારા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આનંદ શ્રીવાસ્તવ વિશ્વનાથસિંહ સુનિલ શર્મા અનિલકુમાર જૈન આનંદ શ્રીવાસ્તવ વિશ્વનાથસિંહ સુનિલ શર્મા અનિલકુમાર જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP