Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ફરિયાદ ( FIR ) ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? વિના મૂલ્યે રૂ. 20 રૂ. 50 રૂ. 100 વિના મૂલ્યે રૂ. 20 રૂ. 50 રૂ. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 1, 4, 9, 16, ___ ? 45 25 32 30 45 25 32 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? ગુરૂ શુક્ર પૃથ્વી મંગળ ગુરૂ શુક્ર પૃથ્વી મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સી.આર.પી.સી.ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 165 સી.આર.પી.સી. કલમ - 161 સી.આર.પી.સી. કલમ - 171 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 165 સી.આર.પી.સી. કલમ - 161 સી.આર.પી.સી. કલમ - 171 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે ? જેસોર શેત્રુંજો ગિરનાર બરડો જેસોર શેત્રુંજો ગિરનાર બરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP