સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ફલોરેસન્ટ ટ્યુબ લાઈટ "Fluorescent Tube Light" ઉપર શું લખાણ લખવામાં આવે છે ? 220 K 273 K 9000 K 6500 K 220 K 273 K 9000 K 6500 K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ? ઓકઝેલિક એસિડ સાઈટ્રિક એસિડ એસિટીક એસિડ નાઈટ્રિક એસિડ ઓકઝેલિક એસિડ સાઈટ્રિક એસિડ એસિટીક એસિડ નાઈટ્રિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયા જૂથમાં તમામ તત્વો અધાતુ તત્વો છે ? કાર્બન, સલ્ફર, કોપર સલ્ફર, નાઇટ્રોજન, કોપર કાર્બન, સલ્ફર, નાઈટ્રોજન કાર્બન, નાઇટ્રોજન, કોપર કાર્બન, સલ્ફર, કોપર સલ્ફર, નાઇટ્રોજન, કોપર કાર્બન, સલ્ફર, નાઈટ્રોજન કાર્બન, નાઇટ્રોજન, કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પેન્સિલ છોલવાનો સંચો' કયા પ્રકારનું સાદું યંત્ર છે ? સ્ક્રુ ઢાળ ફાચર ગરગડી સ્ક્રુ ઢાળ ફાચર ગરગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી ? દા વિન્ચી ન્યુટન કોપરનિક્સ ગેલેલિયો દા વિન્ચી ન્યુટન કોપરનિક્સ ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહારના મૂળભૂત ઘટકોને ___ કહે છે. ચયાપચય પોષક ઘટકો શર્કરા પાણી ચયાપચય પોષક ઘટકો શર્કરા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP