GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Forty thousand rupees ___ a large sum. are is been were are is been were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છેઃ(a) મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો (b) હું આવ્યો પણ તમે ઘરે નહોતા (c) ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો (d) ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો b અને d a અને d c અને d d b અને d a અને d c અને d d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ દ્વંદ્વ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 143નાં અવયવોની સરાસરી શોધો. 43 42 47 37 43 42 47 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ? જયંત પાઠક સ્વામી આનંદ ગૌરીશંકર જોષી સુરેશ દલાલ જયંત પાઠક સ્વામી આનંદ ગૌરીશંકર જોષી સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના ક્યા વિસ્તારોમાં નવી કોર્ટ શરૂ કરવાનું ઠરાવવામાં આવેલ છે. કેવડિયા, સાદરા અને બોટાદ રાજપીપળા, કેવડિયા અને દાહોદ હાલોલ, દાહોદ અને લીમખેડા લીમખેડા, કણજરી અને હાલોલ કેવડિયા, સાદરા અને બોટાદ રાજપીપળા, કેવડિયા અને દાહોદ હાલોલ, દાહોદ અને લીમખેડા લીમખેડા, કણજરી અને હાલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP