કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAIના અભ્યાસ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં ઔદ્યોગિક ટ્રાન્સ ફેટ ફ્રી બની જશે ? વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે પત્રકારો માટે 'પત્રકાર કલ્યાણ કોષ’ યોજના શરૂ કરી ? ઓડિશા છત્તીસગઢ આંધ્ર પ્રદેશ બિહાર ઓડિશા છત્તીસગઢ આંધ્ર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કસાઈ નદી ક્યા દેશમાં આવેલી છે ? ઈજિપ્ત નાઈજીરિયા કોંગો અફઘાનિસ્તાન ઈજિપ્ત નાઈજીરિયા કોંગો અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Rankings 2021માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે ? શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) દિવ્યાંગજનો દ્વારા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રને સર કરવાનું અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનનું નામ જણાવો. ઓપરેશન સિયાચીન ઓપરેશન મેઘદૂત ઓપરેશન હાઈ ફ્રીડમ ઓપરેશન બ્લુ ફ્રીડમ ઓપરેશન સિયાચીન ઓપરેશન મેઘદૂત ઓપરેશન હાઈ ફ્રીડમ ઓપરેશન બ્લુ ફ્રીડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) ક્યારે મનાવાય છે ? 25 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP