કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII), પુણેના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરાઈ ?

આર. માધવન
પંકજ ત્રિપાઠી
અનુપમ ખેર
આયુષ્માન ખુરાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
રાષ્ટ્રીય પોષણ સપ્તાહ (National Nutrition Week) ક્યારે મનાવાય છે ?

5થી 11 સપ્ટેમ્બર
4થી 9 સપ્ટેમ્બર
1થી 7 સપ્ટેમ્બર
2થી 8 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે નિઃશૂલ્ક અન્નપૂર્ણા ખાદ્ય પેકેટ યોજના શરૂ કરી ?

રાજસ્થાન
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP