કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં આયોજિત G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકની મેજબાની ક્યા દેશે કરી ? ભારત ઈંગ્લેન્ડ અમેરિકા ઈટાલી ભારત ઈંગ્લેન્ડ અમેરિકા ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યપાલની માફિ આપવાની શક્તિ CrPCની કલમ ___ કરતા વધારે છે. 433 - A 406 - A 412 - A 413 - A 433 - A 406 - A 412 - A 413 - A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 9મી 7મી 5મી 8મી 9મી 7મી 5મી 8મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 7 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 5 ઓગસ્ટ 7 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 5 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘કુનમિંગ ડિક્લેરેશન’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? રશિયા ચીન ભારત જાપાન રશિયા ચીન ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) COVID-19 વિરુદ્ધ 100% રસીકરણ હાંસલ કરનારું ભારતનું પ્રથમ શહેર કયું બન્યું ? સુરત અમદાવાદ ભોપાલ ભુવનેશ્વર સુરત અમદાવાદ ભોપાલ ભુવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP