કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં G20 નાણાં મંત્રી અને સેન્ટ્રલ બેંકના ગવર્નર્સની ત્રીજી બેઠક 2022નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? નેપાળ બાંગ્લાદેશ ભારત ઈન્ડોનેશિયા નેપાળ બાંગ્લાદેશ ભારત ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રશિયા ક્યા વર્ષે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માંથી બહાર નીકળી જશે ? 2023 2024 2025 2027 2023 2024 2025 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજતેરમાં પલ્લવી સિંહે દક્ષિણ કોરિયામાં મિસ યુનિવર્સ ડિવાઈન ક્રાઉન જીત્યો છે. તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? નોવાક જોકોવિચ નિક કીર્ગિપોસ રાફેલ નડાલ કાસ્પેર રુડ નોવાક જોકોવિચ નિક કીર્ગિપોસ રાફેલ નડાલ કાસ્પેર રુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સોલર રૂફટોપ યોજનામાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ જેરુસલેમ ડિકલેરેશન ઈઝરાયેલ અને ક્યા દેશ વચ્ચેની સમજૂતી છે ? ભારત સાઉદી અરબ ઈજિપ્ત અમેરિકા ભારત સાઉદી અરબ ઈજિપ્ત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP