કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) G20 શિખર સંમેલન 2022માં ક્યા દેશે જસ્ટ એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશિપ (JEPT) પર હસ્તાક્ષર કર્યા ? સિંગાપુર ઈન્ડોનેશિયા ભારત કેનેડા સિંગાપુર ઈન્ડોનેશિયા ભારત કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 13 નવેમ્બર 12 નવેમ્બર 11 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 11 નવેમ્બર 14 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સંગઠને 'સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઈમેટ ઈન 2022' રિપોર્ટ જારી કર્યો ? WMO UNICEF UNDP WHO WMO UNICEF UNDP WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મા FIFA U17 મહિલા વર્લ્ડ કપ ક્યા દેશની ટીમે જીત્યો ? કોલંબિયા આર્જેન્ટિના પોર્ટુગલ સ્પેન કોલંબિયા આર્જેન્ટિના પોર્ટુગલ સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારત ક્યા દેશની વાયુસેના સાથે ગરૂડ VI દ્વિપક્ષીય અભ્યાસનું આયોજન કરે છે ? ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ (National Legal Services Day) ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 6 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 6 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP