કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં લોન્ચ કરાયેલો ઉપગ્રહ INSPIREsat-1 ક્યા દેશની સંસ્થાની મદદથી તૈયાર કરાયો છે ?

સિંગાપુર
અમેરિકા
આપેલ તમામ
તાઈવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં એક શિંગી ગેંડા માટે ચર્ચામાં રહેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ?

છત્તીસગઢ
આસામ
કર્ણાટક
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP