કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) G20 એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક ક્યા યોજાઈ ? શિલોંગ બેંગલુરુ ચેન્નાઈ નાસિક શિલોંગ બેંગલુરુ ચેન્નાઈ નાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પ્રદૂષણ સામે લડવા માટે ‘Real-time Source appointment Supersite' લૉન્ચ કરી ? કેરળ હરિયાણા દિલ્હી મહારાષ્ટ્ર કેરળ હરિયાણા દિલ્હી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગુજરાતના અરીઝ ખંભાતાને ક્યા ક્ષેત્ર માટેનો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? જાહેર બાબતો વિજ્ઞાન અને એન્જિ. વેપાર અને ઉદ્યોગ સામાજિક કાર્ય જાહેર બાબતો વિજ્ઞાન અને એન્જિ. વેપાર અને ઉદ્યોગ સામાજિક કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા ગ્રહના નવા 12 ચંદ્રની શોધ કરવામાં આવતા સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ બની ગયો છે ? યુરેનસ શનિ શુક્ર ગુરુ યુરેનસ શનિ શુક્ર ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી નિમિત્તે વર્ષભર ચાલનારી ઉજવણીની શરૂઆત ક્યા થઈ ? ભોપાલ દિલ્હી જયપુર અમદાવાદ ભોપાલ દિલ્હી જયપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રથમ સુંદરવન પક્ષી ઉત્સવનું આયોજન કરાયું હતું ? આસામ આંધ્ર પ્રદેશ પ.બંગાળ ઓડિશા આસામ આંધ્ર પ્રદેશ પ.બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP