કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગતની પ્રથમ G20 ફાઈનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD) બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ ગાંધીનગર બેંગલુરુ જયપુર મુંબઈ ગાંધીનગર બેંગલુરુ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત ક્યા દેશ સાથે વીર ગાર્ડિયન 2023 અભ્યાસનું આયોજન કરે છે ? ઈંગ્લેન્ડ ઈન્ડોનેશિયા જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઈન્ડોનેશિયા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા ઐતિહાસિક સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કરાયા ? શેત્રુંજય પર્વત મોઢેરાનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગર બંને વડનગર શેત્રુંજય પર્વત મોઢેરાનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગર બંને વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરની 41મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું હતું ? પુણે નવી દિલ્હી ચેન્નાઈ બેંગલુરૂ પુણે નવી દિલ્હી ચેન્નાઈ બેંગલુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગતિશક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? રાજનાથસિંહ જ્યોતિરાદિત્ય સિંધિયા અમિત શાહ અશ્વિની વૈષ્ણવ રાજનાથસિંહ જ્યોતિરાદિત્ય સિંધિયા અમિત શાહ અશ્વિની વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ ક્યારે મનાવાય છે ? 12 ડિસેમ્બર 13 ડિસેમ્બર 15 ડિસેમ્બર 14 ડિસેમ્બર 12 ડિસેમ્બર 13 ડિસેમ્બર 15 ડિસેમ્બર 14 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP