કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G7 દેશોમાં નીચેનામાંથી ક્યા દેશનો સમાવેશ થતો નથી ? ઈટાલી UK ભારત કેનેડા ઈટાલી UK ભારત કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યનું પ્રથમ લકઝરી પર્યટન ક્રૂઝ જહાજ ‘એમ્પ્રેસ’ લૉન્ચ કરાયું ? તમિલનાડુ ગોવા કર્ણાટક કેરળ તમિલનાડુ ગોવા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન સંકલ્પ’ ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ? BSF ભારતીય નૌસેના CRPF ભારતીય વાયુસેના BSF ભારતીય નૌસેના CRPF ભારતીય વાયુસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રથમ યોગ દિવસ ક્યા વર્ષે મનાવાયો હતો ? 2010 2012 2015 2017 2010 2012 2015 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે પાંચ વાર તમિલનાડુના મુખ્યમંત્રી રહેલા એમ.કરુણાનિધિની 16 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ? મદુરાઈ ચેન્નાઈ કોઇમ્બતુર પુથુકુડ્ડી મદુરાઈ ચેન્નાઈ કોઇમ્બતુર પુથુકુડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIH વર્લ્ડ રેન્કિંગ 2022માં ભારતીય મહિલા હૉકી ટીમનો ક્રમ ___ અને ભારતીય પુરુષોની હૉકી ટીમનો ક્રમ ___ છે. 3, 2 6, 4 3, 7 4, 5 3, 2 6, 4 3, 7 4, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP