કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કયો દેશ G7 નો સભ્યદેશ નથી ? રશિયા ફ્રાંસ યુ.કે. ઇટાલી રશિયા ફ્રાંસ યુ.કે. ઇટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડિજિબોક્સ તાજેતરમાં કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું ? શ્રી અમિતાભ કાન્ત શ્રી અમિતાભ ઘોષ શ્રી અમિતાભ બચ્ચન શ્રી અમિત શાહ શ્રી અમિતાભ કાન્ત શ્રી અમિતાભ ઘોષ શ્રી અમિતાભ બચ્ચન શ્રી અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અલંગ પહોંચી ગયેલા INS વિરાટને ભારતે કયા દેશ પાસેથી ખરીદ્યું હતું ? અમેરિકા ઇંગ્લેન્ડ ફ્રાંસ રશિયા અમેરિકા ઇંગ્લેન્ડ ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી ICC એવોર્ડ્સ ઓફ ધ ડીકેડ 2020 અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : સ્ટીવ સ્મિથ ICC સ્પિરિટ ઓફ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : એમ. એસ. ધોની ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : સ્ટીવ સ્મિથ ICC સ્પિરિટ ઓફ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : એમ. એસ. ધોની ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલ ૧૨મી BRICS શિખર સંમેલનની યજમાનની કયા દેશે કરી હતી ? બ્રાઝિલ ભારત રશિયા ચીન બ્રાઝિલ ભારત રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ બાળ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 નવેમ્બર 21 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 21 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP