કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગિયા મિશન (Gaia Mission) કઈ અવકાશ એજન્સી સાથે સંબંધિત છે ? ROSCOSMOS ESA NASA SpaceX ROSCOSMOS ESA NASA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મહિલા ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની ઘોષણા કરી ? શિખા પાંડે સ્મૃતિ મંધાના મિતાલી રાજ હરમનપ્રીત કૌર શિખા પાંડે સ્મૃતિ મંધાના મિતાલી રાજ હરમનપ્રીત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે રીયલ ટાઈમ માહિતી શેર કરવા માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ડેશબોર્ડ લૉન્ચ કર્યું ? નીતિ આયોગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નેશનલ હેલ્થ ઑથોરિટી નીતિ આયોગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નેશનલ હેલ્થ ઑથોરિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સંરક્ષણ સહયોગ માટે ભારતે ક્યા દેશ સાથે વિઝન સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે ? ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો કેટલી નિર્ધારિત કરાઈ ? 90 70 95 88 90 70 95 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન સંકલ્પ’ ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ? BSF CRPF ભારતીય વાયુસેના ભારતીય નૌસેના BSF CRPF ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP