કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ગેસ ઑથોરિટી ઓફ ઈન્ડિયા લિ. (GAIL)એ ક્યા શહેરમાં નેચરલ ગેસ સિસ્ટમમાં હાઈડ્રોજનનું મિશ્રણ કરવા માટેનો પ્રથમ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ?

પુણે
વિશાખાપટ્ટનમ
ઈન્દોર
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
સૌભાગ્ય યોજના અંતર્ગત સૌર વિદ્યુતિકરણમાં ક્યુ રાજ્ય સૌથી આગળ છે ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
કેન્દ્રીય બજેટ 2022-23 અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને બીજું ડિજિટલ બજેટ રજૂ કર્યું
આપેલ તમામ
અમૃતકાળનું બજેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP