GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સૂર્યને આકાશગંગા (galaxy) ના કેન્દ્ર ફરતો પરિભ્રમણ કરતા લાગતા સમયગાળાને ___ કહેવાય છે.

પાર્સી
બ્રહ્માંડીય વર્ષ
ખગોળીય વર્ષ
પ્રકાશ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. ભારતમાં વસ્તી ગીચતાની દૃષ્ટિએ ગુજરાત 10મા ક્રમે છે.
2. ગુજરાત ભારતના વિસ્તારનો 5.97% હિસ્સો ધરાવે છે.
3. ગુજરાતની વસ્તીએ ભારતની વસ્તીના 3.82% છે.
4. ડાંગ જિલ્લોએ ગુજરાતના જિલ્લાઓમાં ઓપરેશનની બાબતમાં સૌથી ઓછા ઓપરેશન ધરાવે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની ગણતરીમાં શેની જરૂરીયાત હોતી નથી ?

ખાનગી રોકાણ
ચોખ્ખું વિદેશી રોકાણ
નાગરિકોની માથાદિઠ આવક
સરકાર દ્વારા માલ સામાનની ખરીદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
બંધારણ સભાના સદસ્યો કે જેમણે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો તેઓ ___

આપેલ તમામ
વિવિધ પ્રાંતોની ધારા સભાઓ દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
બ્રિટીશ સાંસદ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા.
ગવર્નર જનરલ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP