ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગિફ્ટ સિટીમાં 'GIFT'એટલે શું ? ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફોરેન્સિક સિટી, અમદાવાદ જિલ્લો ગુજરાત ઇન્ડસ્ટ્રી એન્ડ ફાઈનાન્સ સિટી, ગાંધીનગર જિલ્લો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ, ગાંધીનગર જિલ્લો ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ સિટી, અમદાવાદ જિલ્લો ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફોરેન્સિક સિટી, અમદાવાદ જિલ્લો ગુજરાત ઇન્ડસ્ટ્રી એન્ડ ફાઈનાન્સ સિટી, ગાંધીનગર જિલ્લો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ, ગાંધીનગર જિલ્લો ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ સિટી, અમદાવાદ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી ? વાઘ સિંહ નીલગાય કાળિયાર વાઘ સિંહ નીલગાય કાળિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'કડાણા બંધ' ___ નદી પર બાંધવામાં આવ્યો છે ? સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ? અલંગ સુરત માંડવી ઓખા અલંગ સુરત માંડવી ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વનવિસ્તાર ધ્યાને રાખતાં ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે ? ડાંગ તાપી જુનાગઢ નર્મદા ડાંગ તાપી જુનાગઢ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ક્રિકેટ-બોલ" નીચેના પૈકી ક્યાં ફળની જાત છે ? જામફળ સંતરા ચીકુ દાડમ જામફળ સંતરા ચીકુ દાડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP