GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી ઉપર નિર્માણ પામ્યો છે ?

હાવરા નદી
ગોમતી નદી
મુહુરી નદી
ફેની નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સૂર્ય તથા તારાઓમાં સતત ઉત્પન્ન થતી ઉર્જા કઈ પ્રક્રિયા દ્વારા મળે છે ?

ન્યુક્લિયર બાષ્પીભવન
ન્યુક્લિયર વિખંડન
ન્યુક્લિયર ઉર્ધ્વપાતન
ન્યુક્લિયર સંલયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
બંધારણના ક્યા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

આર્ટિકલ-251
આર્ટિકલ-241
આર્ટિકલ-352
આર્ટિકલ-340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો

વસંતતિલકા
હરિગીત
શિખરિણી
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP