Talati Practice MCQ Part - 3
252 એ કઈ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે.

2 × 3 × 3 × 3 × 7
2 × 2 × 3 × 3 ×7
3 × 3 × 3 × 3 × 7
2 × 2 × 2 × 4 × 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભરતનાટ્યમ કયા રાજ્યનું લોક નૃત્ય છે ?

તમિલનાડુ
કર્ણાટક
કેરલ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી પ્રીતમની કઈ કૃતિ નથી ?

ગુરુ મહિમા
શિવપુરાણ
જ્ઞાન ગીતા
સરસગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP