GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાકીય નીતિમતા સાથે નીચેના પૈકી ક્યો કાયદો સંકળાયેલો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
મકાન બાંધકામ ધારો
ખોરાક ધારો
માહિતી મેળવવાનો અધિકાર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગુજરાત સરકાર દ્વારા આયોજીત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ-2017-18 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ/કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 3,50,000/-
રૂ. 3,00,000/-
રૂ. 2,50,000/-
રૂ. 2,00,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
દીકરીની દીકરી

દોહિત્રી
દયિતા
પૌત્રી
પ્રપૌત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP