GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જો GLARE શબ્દને 67810 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને 2395339 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યા કોડ દ્વારા દર્શાવી શકાય ? 189352 183952 198532 189532 189352 183952 198532 189532 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સંધિ જોડો. સ + અંગ + ઉપ + અંગ સાંગોપાંગ સાંગાઉપાંગ સગોંપાંગ સંગોપાગ સાંગોપાંગ સાંગાઉપાંગ સગોંપાંગ સંગોપાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ જણાવો. વી. એસ. સંપત નસીમ ઝૈદી એસ. વાય. કુરેશી આપેલ પૈકી એક પણ નહીં વી. એસ. સંપત નસીમ ઝૈદી એસ. વાય. કુરેશી આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દરીયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ? ઓસન ફૉલ અર્થ ફૉલ લૅન્ડ ફૉલ મોન્સ્ટર ફૉલ ઓસન ફૉલ અર્થ ફૉલ લૅન્ડ ફૉલ મોન્સ્ટર ફૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. તે હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉંમર શોધો. 49 વર્ષ 19 વર્ષ 39 વર્ષ 29 વર્ષ 49 વર્ષ 19 વર્ષ 39 વર્ષ 29 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ખોટી જોડણી શોધો. વીજળી પરિચારિકા પરિચિત હોશિંયાર વીજળી પરિચારિકા પરિચિત હોશિંયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP