કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ગાયના છાણમાંથી બનેલા ભારતના એકમાત્ર પેન્ટ "ખાદી પ્રાકૃતિક પેન્ટ"ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અમિત શાહ
યોગી આદિત્યનાથ
નીતિન ગડકરી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે ગર્ભવતી મહિલાઓને COVID-19ની રસી ઉપલબ્ધ કરાવવા માટે 'માતૃ કવચમ' નામના અભિયાનની ઘોષણા કરી ?

કેરળ
કર્ણાટક
ગોવા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP