કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ડાયાબિટીસ માટેના વૈશ્વિક રાજદૂત (Golbal Ambassador) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એમ.કે. સ્ટાલીન નીતિન ગડકરી ઈમરાન ખાન શેખ હસિના એમ.કે. સ્ટાલીન નીતિન ગડકરી ઈમરાન ખાન શેખ હસિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા શહેરના પ્રસિદ્ધ બેપોર ઉરુ (હોડી) માટે GI ટેગની માંગ કરવામાં આવી છે ? ચેન્નાઈ કોઝિકોડ કોચી વિશાખાપટ્ટનમ ચેન્નાઈ કોઝિકોડ કોચી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) અને ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TERI)એ ક્યા શહેરમાં પાણીના પુનઃ ઉપયોગ અંગે સેન્ટર ઓફ એક્સેલેન્સ શરૂ કર્યું છે ? એકપણ નહીં નવી દિલ્હી પ્રયાગરાજ અયોધ્યા એકપણ નહીં નવી દિલ્હી પ્રયાગરાજ અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કિસાન ડ્રોન માટે DGCAનું ડબલ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ ડ્રોન કંપની કઈ બની ? ગરૂડ એરોસ્પેસ જનરલ એરોનોટિક્સ ઈનરકોમ્પ સોલ્યુશન્સ ટેકઈગલ ઈનોવેશન્સ ગરૂડ એરોસ્પેસ જનરલ એરોનોટિક્સ ઈનરકોમ્પ સોલ્યુશન્સ ટેકઈગલ ઈનોવેશન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલિયન ગ્રોંગ યુનાઈટેડ ફ્રન્ટ (ZUF) વિદ્રોહી સમૂહ સાથે શાંતિ સમજૂતી કરવામાં આવી ? મણિપુર મેઘાલય નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) દીના બોલુઆર્ટે ક્યા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા ? માલદીવ જાપાન પેરુ ફીઝી માલદીવ જાપાન પેરુ ફીઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP